અંગ્રજી ભાષા અને વ્યાકરણ
નમસ્કાર જી.પી.એસ.સી. પી.આઈ. પરીક્ષા માં જનરલ સ્ટડીઝ માં અંગ્રજી ભાષા અને વ્યાકરણ માંથી પ્રશ્નો પુછાય છે. આ સેક્શન માં આપને અંગ્રજી ભાષા અને વ્યાકરણ માંથી પુછાતા પ્રશ્નોનું સચોટ માર્ગદર્શન અને તેનું સંપૂર્ણ સ્ટડી મટેરિયલસ મળી રહેશે. અમે આશા રાખીએ તમે આ પરીક્ષામાં સારા ગુણે પાસ થઇ તમારું નામ રોશન કરો. આ એપ્લીકેશન તમારા મિત્રોને જરૂર શેર કરો.
Tuesday 1 August 2017
આર્ટીકલ
અંગ્રેજીના વ્યાકરણ માં આર્ટીકલ એ ખુબ અગત્યનો ભાગ ભજવે છે. પરીક્ષામાં આર્ટીકલ ના એક કે બે પ્રશ્ન જરૂર પુછાય છે આર્ટીકલ શીખવામાં સહેલા છે.
ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો
ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો
Subscribe to:
Posts (Atom)